એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આવી ઇયળો કપાસમાં દેખાતી હોય તો ચિંતા કરવી નહિં, ફાયદાકારક છે
આ સીરફીડ ફ્લાય (હોવર ફ્લ્યા)ની ઇયળ અવસ્થા છે જે કપાસમાં આવતી ચૂસિયાં પ્રકારની જીવાતોનું ભક્ષણ કરી એક ઉમદા પરભક્ષી કિટકનું ઉદારહણ પુરુ પાડે છે. વધારે હોય તો દવાનો છંટકાવ લંબાવવો. આની વસ્તિ વધારે હશે તો પુખ્ત અવસ્થા (માખી જેવું) ખેતરમાં જોવા પણ મળશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
7
2
સંબંધિત લેખ