આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નાના કપાસના છોડને નુકસાન કરતા આ ચાંચવાને ઓળખો છો?
આ ચાંચવા પાન ઉપર અનિયમિત આકારના ગોળ કાણાં પાડી નુક્સાન કરતા હોય છે. દિવસે આ જીવાત ઓછી નજરે પડે છે. જો ઉગતા કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો નુકસાન વધારે થતો હોય છે. યોગ્ય દવાનો છંટકાવ કરો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
33
8
સંબંધિત લેખ