વીડીયોકિશોર બી.પાનસરે
કિટકને ઓળખો છો?
આ આંબા અને અન્ય ફળપાકોમાં નુકસાન કરતી મેઢ છે. આનું પુખ્ત કિટક ફળપાકના કુમળા પાન ઉપર નભે છે, તેનાથી કોઇ વધાર પડતું નુક્સાન થતુ નથી. જ્યારે આની ઇયળ ઝાડના થડ કે ડાળીની છાલ કોરી અંદર ઉતરી જઇ અંદર રહી નુકસાન કરે છે. થડ કે ડાળી માંથી લાકડાનો વ્હેર નીકળતો જોઇ શકાય છે અને તેના ઉપરથી આ કિટકના ઉપદ્રવનો ખ્યાલ આવી જાય છે. નુકસાન વાળી ડાળીના પાન મુરઝાવા લાગે છે અને છેવટે આખી ડાળી સુકાઇ જાય છે. જો થડમાં નુકસાન થાય તો આખો ઝાડ સુકાઇ જાય છે. વિડીયો સંદર્ભ : કિશોર બી.પાનસરે
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
13
6
સંબંધિત લેખ