વીડીયોકૃષિ ટેક
જમીન સુધારવા માટે અપનાવો આ ઉપાય !
કોઈપણ પાકના સારા ઉત્પાદન માટે જમીનની પ્રત સારી હોવી ખુબ જ જરૂરી છે. જે એક પ્રકાર નો પાયો છે. જો જમીન હલકી, ખારાશ હોય તો પાક ઉત્પાદન પર પણ અસર કરે છે. જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં વધારો કેવી રીતે કરવો તે જાણવા માટે આ વિડિયો જુઓ અને તમારી જમીન માં આ પ્રશ્ન હોય તો કરો આ ઉપાય અને અન્ય ખેડૂત મિત્રો ને પણ આ વિડીયો મોકલો જેથી તે પણ તેમની જમીન સુધારી શકે.
સંદર્ભ : કૃષિ ટેક. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા શેર કરો.
46
5