આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ફૂલ આવતા પહેલા ઉનાળુ ભીંડાની ડૂખો ચીમળાય છે?
દવા છાંટતા પહેલા કાબરી ઇયળથી ચીમળાતી ડૂંખો ચપ્પુની મદદથી તોડીને નાશ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
466
0
સંબંધિત લેખ