પશુપાલનNDDB
પશુ ના છુપા દુશ્મન નો નાશ કરશે આ લાડવો !
શીર્ષક વાંચી ને થોડા અચંબા માં પડી ગયા ને ! હા, એ છુપો દુશ્મન છે કૃમી જેને આપણે કરમિયા તરીકે પણ ઓળખીયે છીએ. કૃષિ ના કારણે પશુના દૂધ ઉત્પાદન તેમજ ક્યારેક પશુ બધાતું પણ નથી અને વારંવાર ઉથલા માટે છે અને અંતે તો પશુપાલક ને જ ખોટ. તો આ છુપા દુશ્મન નો ખાતો કરવા માટે વિડીયો માં બતાવેલ સામગ્રી ના લાડવા તૈયાર કરીને પશુ ને ખવડાવો. જેથી છુપા કૃમિ નો નાશ થાય. અને મોટા ભાઈ ! આ વિડીયો તમારા જેવા દરેક પશુપાલક ને પણ શેર કરો અને તેમના પશુ ને પણ સ્વસ્થ રાખવામાં ભાગીદાર બનો.
સંદર્ભ : NDDB. આપેલ બહુપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
207
79
સંબંધિત લેખ