બાગાયતઇન્ડિયન ફાર્મર
ઉત્તમ તકનીક થી વેલાવાળા પાક ની ખેતી !
ખેડૂત પોતાની આવડત થી પાક માં ઘણી રીતે નવી રીત થી ખેતી કરતાં હોય છે જેમાં તેઓ સફળ થતાં હોય છે. આજ ના આ વિડીયો માં વેલાવાળા પાક માં કેવી રીતે સરસ આયોજન કર્યું છે અને કેવી રીતે વધુ ફાયદો મેળવી શકાય તે જોવા માટે આ વિડીયો જુઓ અને તમે પણ જો વેલાવાળા પાક કરતાં હોય તો આ પધ્ધતિ નો ઉપયોગ તમારી યોગ્યતા મુજબ કરી શકો છો.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
32
8
સંબંધિત લેખ