એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં મુંડા !
સફેદ ધૈણ ( મુંડા )ના નિયંત્રણ માટે અગાઉથી કોઈ૫ણ જંતુનાશક દવાનાં ઉપાયો ન કર્યો હોય, બીજની માવજત આપી ન હોય અને તેના ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ઉભા પાકમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી અથવા આ દવા રેતી સાથે ભેળવી, ખેતરમાં પુંખી અને હળવુ પિયત આપવું. આ દવાનું દ્રાવણ બનાવી પંમ્પ દ્વારા નોઝલ કાઢીને છોડની આજુબાજુ જમીન ઉપર દરેડી પણ શકાય.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
41
15
સંબંધિત લેખ