એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટાના પાક માં પાન કોરિયાનું નિયંત્રણ !
ખેતરની આજુબાજુ પીળા ફૂલવાળા હજારી ગોટના છોડનું વાવેતર કરવુ. વધુ ઉપદ્રવ હોય તો સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ છંટકાવ કરવાથી આ જીવાતની વસ્તી કાબૂમાં રહે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
5
સંબંધિત લેખ