એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇમાં લશ્કરી ઇયળનું જૈવિક દવાઓથી નિયંત્રણ !
તાજેતરમાં ગુજરાત કૃષિ યુનિ., જૂનાગઢથી બહાર પડેલ ભલામણ અનુસાર આ જીવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેઝીઆના ૧.૧૫ ડબલ્યુપી (૨ x ૧૦૬ સીએફયુ/ ગ્રામ) ૮૦ ગ્રામ અથવા ન્યુમેરિયા રેલી ૧.૧૫ ડબલ્યુપી ( ૨ x ૧૦૬ સીએફયુ/ ગ્રામ) ૬૦ ગ્રામ અથવા એસએફ એનપીવી ૪૫૦ એલઇ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ જીવાતની શરુઆત થાય ત્યારે અને બીજા બે છંટકાવ ૧૫ દિવસના ગાળે કરવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
32
7
સંબંધિત લેખ