પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ચોમાસા માં પશુ કાળજી !
ચોમાસા માં પશુ ને વધારે પ્રમાણમાં કૃમિ થાય છે, તો આ સમય માં પશુ ને કૃમિ ની દવા આપવી. પશુ ના રહેઠાણ માં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું. દૂધ દોહન બાદ આંચળ ને પીપી ના દ્રાવણ થી સાફ કરવા.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
26
7
સંબંધિત લેખ