એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચીકુમાં કાળી તુલશીના ટ્રેપ્સ !
કળી કોરી ખાનાર ઇયળના ફૂદાને આકર્ષિને નાશ કરવા માટે ૫૦૦ ગ્રામ પાનનો રસ કાઢી એક લીટર પાણીમાં ઉમેરેલ દ્રાવણમાં વાદળી ઝબોળીને તૈયાર રાખો. ટ્રેપ માટે એક લીટરની ક્ષમતા વાળી ઢાંકણવાળા પ્લાસ્ટિક ડબ્બાને બે તરફ મોટા કાંણા પાડો. ઉપરોક્ત વાદળીને અંદર મૂંકી બે ઝાડ દીઠ એક પ્રમાણે ટ્રેપ લટકાવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
5
સંબંધિત લેખ