એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટામાં ફળકોરી ખાનાર ઇયળ આટલું ધ્યાન અવશ્ય રાખો !
ટામેટાંમાં વિવિધ રંગની ફળ કોરી ખાનાર ઇયળ જોવા મળે છે. નવી ટામેટી રોપવાના હો તો સાથે સાથે હજારી ગોટાના છોડ ખેતરની ચારે બાજુ એક પિંજર પાક તરીકે અવશ્ય રોપવા. ખેતરમાં એક પ્રકાશ પિંજર ગોઠવવું. છોડ ઉપર જોવા મળતા મિરિડ બગ્સ આ ઇયળની ફૂંદીએ મૂંકેલ ઇંડામાંથી રસ ચૂંસિ એક પરભક્ષી તરીકે કામ કરે છે. મોટી ઇયળો દવાથી મરતી ન હોવાથી ખેતરમાં ફરી ફરીને વિણી લઇ નાશ કર્યા પછી જ રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
9
5
સંબંધિત લેખ