કૃષિ જુગાડડીડી કિસાન
ગુજરાત ના જુગાડી ખેડૂત બચ્ચુ ભાઈ !
ખેડુત ભાઈઓ, બચુભાઈએ ઘણાં સરસ જુગાડ બનાવ્યા છે. જેમણે 35 થી 40 વર્ષ સુધી ચાલે તેવા બલ્બ, સેન્સર સંચાલિત બલ્બ અને ઘણાં નીંદણ દૂર કરવાના મશીનો બનાવ્યાં હતાં. વાવણી અને દવા છંટકાવ માટેના ઘણાં ઉપકરણો પણ બનાવ્યાં. આવા ગુજરાત ના જુગાડી ખેડૂત ના કારનામા જોવા માટે આ વિડીયો ને જુઓ અને બધાને શેર કરો.
સંદર્ભ : ડીડી કિસાન. જુગાડી ખેડૂત ના જુગાડી વિડિયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
89
8
સંબંધિત લેખ