કૃષિ જુગાડડીડી કિસાન
જુઓ, ગુજરાત ના જુગાડુ ખેડૂત ના વિશેષ જુગાડ !
“મન હોય તો માળવે જવાય” આ કહેવત ને સાર્થક કરે છે ગુજરાત ના કાલાવડ ગામના જુગાડુ ખેડૂત જેમને ગામ માં જ નહીં પણ દેશ પોતાના ખેતી જુગાડ થી ખ્યાતિ મેળવી છે. તેમને રાષ્ટ્પતિ દ્વારા પણ એવોર્ડ દ્વારા પારિતોષિત કરવામાં આવ્યા છે. એવા જુગાડી ખેડૂતે એક નહીં બે નહીં ઘણા ખેતી માં ઉપયોગી થાય તેવા સાધનો પોતાના માટે સાથો સાથ અન્ય ખેડૂતો માટે પણ બનાવી આપ્યા છે. હવે વાત નું વતેસર ન કરતા આપ ખેડૂત મિત્ર, આ વિડીયો ને જુઓ અને જાણો કે આપણા રાજ્ય ના જુગાડી ખેડૂતે કેવાં - કેવા સાધનો બનાવ્યા છે. આ વિડીયો ને તમારા સુધી જ સિમીત ન રાખતા તમામ મિત્રો ને અવશ્ય શેર કરો.
સંદર્ભ : ડીડી કિસાન. આપેલ વિડીયો ને લાઈક કરીને વધુ ને વધુ મિત્રો ને અવશ્ય શેર કરો.
65
3
સંબંધિત લેખ