એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની ડૂખ અને ફળ કોરી ખાનાર ઇયળ માટે ફેરોમોન ટ્રેપ કેટલી ઉંચાઇએ લગાવશો?
ફેરોમોન ટ્રેપ પાકની ટોચથી વધારેમાં વધારે ૫૦ સે.મી. ઉંચાઇએ ટ્રેપની લુર આવે તે રીતે લગાવવા. બે ટ્રેપ વચ્ચે ૮ થી ૧૦ મી.નું અંતર રાખવું. ટ્રેપની લ્યુર દર મહિને અવશ્ય બદલવી (કેટલીક કંપનીની લ્યુર મહિનાથી વધારે ચાલે તેવી પણ મળે છે). અ‍ઠવાડિયામાં બે વાર ટ્રેપમાં પકડાયેલા ફૂદાઓનો નિકાલ અવશ્ય કરવો. એક ડંડા ઉપર બે ટ્રેપ લગાડવા નહિ.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
25
10
સંબંધિત લેખ