વીડીયો Raj pan
એગ્રોસ્ટારની શ્રેષ્ઠ ઘર બેઠા સર્વિસ !
વર્ષો થી શહેરોમાં તો ઓનલાઇન માર્કેટ નો ટ્રેન્ડ છે અને હવે ગામડામાં પણ ખેતી ની દરેક જરૂરિયાત 'એગ્રોસ્ટાર' દિવસે ને દિવસે ખેડૂતો ને સર્વિસ પુરી પાડી રહ્યું છે. જેમાં તમે દવા, બિયારણ, હાર્ડવેર સામાન, દ્રાવ્ય ખાતરો પાક્કા બિલ સાથે સાથે આકર્ષક ઓફર માં મેળવી શકો છો. જેમ કે, હાલ વંદે માતરમ્ સેલ ચાલી રહ્યો છે, જે પ્રમાણે વિડીયો માં બતાવેલ ખેડૂતે તે સમય માં ઓફર માં સામાન માંગીને તેમને ફાયદો જ ફાયદો થયો સાથે કેવી રીતે માલ ઘરે પેકીંગ માં મોકલવામાં આવે છે તે જાણવા માટે આ વિડીયો જુઓ.
સંદર્ભ : Raj pan આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
39
2