એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એરંડામાં ડોડવા ના વિકાસ માટે છંટકાવ !
👉 હાલમાં એરંડા નો પાક ફૂલો અને ડોડવા ના વિકાસ ની અવસ્થા ની સ્થિતિ માં હશે. જો આ સમયે યોગ્ય ખાતરો અને પાણી વ્યવસ્થાપન કરવું જરૂરી છે. જો આવું ન કરવામાં ન આવે તો ઉત્પાદન પર વિપરીત અસર પડે છે. તેથી, આ સમયે એરંડા પાકમાં દ્રાવ્ય ખાતર 0:52:34 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. 👉આ બંને પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CN-301,AGS-CN-368&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
8
સંબંધિત લેખ