યોજના અને સબસીડીNAVSARI AGRICULTURAL UNIVERSITY
સૌરઉર્જાનો સાથ, ખેતી બનશે નફા નો વ્યવસાય !
સૌરઉર્જા નો હજુ પણ ખેડૂતો જોઈએ તેટલો ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવતા હોય છે. જુઓ એક્સપર્ટ કેવી સલાહ આપી રહ્યા છે શું કાળજી રાખવી અને કેવી રીતે ખેતી માં સૌરઉર્જા મદદ કરે છે જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : NAVSARI AGRICULTURAL UNIVERSITY. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
62
8