વીડીયોKrishi Media & Tec
જુઓ, ડબલ શાફ્ટ સ્માર્ટ રોટાવેટર ચપટીમાં કરે છે કામ !
👉🏻ખેડૂત ભાઈઓ, આજ ના વિડીયોમાં, આપણે ટ્રેક્ટરથી ચાલતા રોટાવેટરના વિવિધ પ્રકાર વિશે જાણીશું. તે ડબલ શાફ્ટવાળા એક અનોખું રોટેવેટર છે જેના કારણે તે વધુ સારી રીતે કાર્ય કરે છે અને જેના કારણે ટ્રેક્ટર પર લોડઆવતો નથી. તો પછી રાહ શેની જુઓ આ વિડીયો. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Krishi Media & Tec.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
71
18
સંબંધિત લેખ