યોજના અને સબસીડીગુરુ માસ્તર જી
દિવાળી ધમાકો ! ૫ લાખ સુધી ની સહાય !
👉🏻 ખેડૂતો ના પાક નીકળ્યા બાદ સાચવવા બહુ મુશ્કેલ હોય છે. વરસાદ કે પછી ક્યારેક ચોરી ની બીક. આવું ન થાય તે માટે સરકારે ખેડૂતો ના ઉત્પાદન બગડે નહીં તે માટે મસમોટી યોજના લાવી છે. જેમાં રૂપિયા ૫ લાખ સુધી નું અધધધધ.....સહાય મળવા માત્ર છે. પણ કાંઈક તો સુરસિરિયું એટલે કે શરતો અને નિયમો હોય તો કેવી રીતે મેળવી શકાય છે આ સલાહ., ક્યાં કરવી અરજી ? ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે ? જાણીયે આ વિડીયો માં. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
142
36
સંબંધિત લેખ