વીડીયોખેતી મારી ખોટ માં
ઓળખો, જીવાતનો સફાયો કરનાર ક્રાયસોપાને !
👉ખેડૂત ને ઉપયોગી કીટક આજે ખેડૂત તેનાથી અજાણ છે. આપણે સૌ નુકશાન કરનાર જીવાત થી તો ચિત્તપરિચિત છીએ પણ ઉપયોગી કીટક થી આપણે અજાણ છીએ. આજે આ વિડીયો માં જાણીશું એક મહત્વનું કીટક ક્રાયસોપા વિષે. કેવી રીતે તેને ઓળખવું, કેવી રીતે ખેતી માં ઉપયોગી છે અને તેનું જીવનકાળ કેવું છે જાણીયે આ વિડીયો માં. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો
સંદર્ભ : ખેતી મારી ખોટ માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
38
9
સંબંધિત લેખ