કૃષિ વાર્તાPR Educare
યોજનાઓ..યોજનાઓ...ખેડૂતો માટે યોજનાઓનો વરસાદ !
સરકાર ખેડૂતો માટે યોજનાઓ વખતોવખત જાહેર કરતી હોય છે. આ વખતે સરકારે i-khedut પર યોજનાનો રીતસરનો વરસાદ કરી મુક્યો છે. જેમાં કોઈ ખેડૂત ને જે યોજનાનો લાભ લેવો હોય તો શરતો અને નિયમો મુજબ સહાય અને લાભ મળવા માત્ર છે તો રાહ શેની જુઓ તમારા માટે કઈ યોજના છે ખાસ અને કઈ યોજનાનો લેવો છે લાભ સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો અને આ યોજના ફક્ત તમારા સુધી જ સીમિત ન રાખતા અન્ય ખેડૂતો ને લાભઅન્કિત કરવામાટે શેર કરો. 👉ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : PR Educare. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
109
16
સંબંધિત લેખ