વીડીયોNakum Harish
ભરતી..ભરતી..ભરતી..આવી સરકારી ખાતા માં ભરતી !
દરેક ને સરકારી નોકરી મળે એવી ઈચ્છા હોય છે અને આ ઈચ્છા સરકાર ની નવી જાહેર થયેલ ભરતી થકી યોગ્ય લાયકાત ધરાવતા ને મળી શકે છે. આ ભરતી ગુજરાત સરકારની રોડ ટ્રાસન્પોર્ટ કોર્પોરેશન માં છે. આ માટે કેવી લાયકાત ની જરૂર છે? ક્યારે ફોર્મ ભરાશે શું છે અન્ય માહિતી જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ :Nakum harish. આપેલ જુગાડ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
60
12
સંબંધિત લેખ