વીડીયોઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
જાણો, લીમડા દ્વારા જંતુનાશક દવા બનાવવાની રીત!
આજના કૃષિ જ્ઞાન વિડીયોમાં આપણે જાણીશું કે લીમડા દ્વારા કીટનાશક દવા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. જે ઘરે આ જંતુનાશક દવા બનાવીને તમે તમારા પાકને ખૂબ ઓછા પૈસામાં પાક સંરક્ષણ કરી શકો છો. તેની કેવી રીતે તૈયાર કરવામાં આવે છે વિસ્તૃત માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ. 👉🏻ખેતી અન્ય અન્ય ઉપયોગી માહિતી માટે આજે જ એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ. આપેલ ખેતી માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો સાથે શેર કરો.
53
7
સંબંધિત લેખ