સલાહકાર લેખNAU
નીંદણો નો ઔષધોમાં ઉપયોગ !
નીંદણનું સ્થાનિક નામ વપરાતા ભાગ ઉપયોગ ભોંય આમલી છોડ રકત વિકારથી થતા સોજામાં , કમળો , પરમિયા , તેમજ મૂત્રપિંડના રોગમાં ગોખરું ફળ ઠંડીમાં , દુઃખાવામાં , દાઝવામાં અને મૂત્રપિંડના રોગમાં ચીઢો શાકભાજી ની ખેતીનો સહુથી મોટો દુશ્મન નિંદામણ અને તેના ઉપાયો! ગાંઠો કફમાં , શ્વાસનળી અને દમના રોગમાં અને તાવમાં મસા , ભોય રીંગણી મૂળિયા કફ , દમ , તાવ , ગળાના સોજામાં પીલુડી છોડ કફ, તાવ અને યકૃતના રોગમાં ધતુરો દમ, શરીરમાં સોજો, ગર્ભધારણ, ખેંચ, હરસ અને ભગન્દર, યૌન કમજોરી જેવી ઘણી બીમારીઓમાં છે ઉપયોગી | છોડ ખંજવાળ ( ચામડીના રોગમાં ) કાંસકી મૂળિયા તાવ , રેચક , કામોત્સક દારુડી છોડ ચામડીના રોગમાં , રેચ , કફ , અંધેડોOctober 17, 2020 - YouTube છોડ, મૂળ રેચક , રકત વિકારથી થતા સોજામાં , હરસ , ગુમડા , ચામડીના રોગમાં , દાંતના દુઃખાવામાં કુંવાડીયો છોડ રેચક , ચામડીના રોગમાં કૂખા છોડ ડોસ કે કથીરી કરડી હોય તે વખતે , કફ , તાવ , ચામડીના રોગમાં ફૂલેકિયું છોડ રકત વિકારથી થતા સોજામાં , પેશાબની તકલીફમાં , આંખના રોગમાં કાંટાળો તાંદળજો મૂળીયા / પાન પરપીયા , ચામડીની ખંજવાળ ગાડર છોડ ખંજવાળમાં , લાંબાગાળાના મેલેરીયામાં , કાંકડાના સોજામાં , કેન્સર અને શીતળામાં દૂધેલી છોડ બાળકોના કૃમિમાં , દમ , કફ , ઝાડામાં , આંતરડાની ફરીયાદમાં લેંપડું ફૂલ / બી ઝાડામાં તેમજ વધુ પ્રમાણમાં માસિક સ્ત્રાવમાં ચીલ ડુંગળી ચીલ; બથવો - એગ્રોસ્ટાર છોડ રેચક કાનકૂટી પાન, બી જીવજંતુઓથી થતાં ફોલ્લામાં , ચાંદામાં પરું થતું હોય ત્યારે ધરો છોડ રકત વિકારથી થતા સોજામાં, હરસ મસા માં સંદર્ભ: NAU ક્યારેય ના જાણેલ આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ના સ્વાસ્થ્ય માટે વધુ ને વધુ શેર કરો અને આવી જ અદભુત માહિતી મેળવવા માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
92
16
સંબંધિત લેખ