વીડીયોUnnat Kheti
બેસ્ટ મીની કમ્બાઇન હાર્વેસ્ટર !
હાલ કેટલાક વિસ્તારો માં ડાંગર અને કેટલાક પાક ની લણણી થઇ રહી છે. તો આવા કપરા સમય માં મજૂરો ની અછત અને વધુ કામ સમય લાગી રહ્યો છે તો આવા સમય માં પાક લણણી માટે આજ ના વીડીઓ માં જાણીશું અદ્ભૂત હાર્વેસ્ટર મશીન. કેવી રીતે આસાની થી કરે છે કામ જાણીયે આ વિડીયો માં. આવા જ ઉપયોગી માહિતી માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : Unnat Kheti. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
35
7
સંબંધિત લેખ