સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વાંચો અને જ્ઞાન વધારો !
👉 પી.વી. સિંધુ ઓલમ્પિક મેડલ જીતનાર સૌથી નાની ઉમર ની ભારતીય મહિલા ખેલાડી છે. 👉 દુનિયા માં સૌથી વધુ ઉત્પાદન ટામેટા નું થાય છે. 👉 વિશ્વ નું સૌથી તીખું મરચું ડ્રેગન બ્રેર્થ ચિલ્લી છે જેને ખાવાથી મોત પણ થઇ શકે છે. 👉 વાઘ નું હાડકું દુનિયામાં સૌથી વધુ મજબૂત હોય છે. 👉 ક્રિકેટ નું હિન્દી નામ ગોલ ગટ્ટમ લક્કડ પટ્ટમ દે દનાદન પ્રતિયોગિતા છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
22
7
સંબંધિત લેખ