વીડીયોNakum Harish
નવું રાશન કાર્ડ બનાવવા માટે જાણીલો આ વિગતો !!
સરકારે દરેક ને રાશનકાર્ડ જેને આપણે તળપદા ભાષામાં સેશનકાર્ડ કહીયે છીએ. તો હવે આ નવું રાશન કાર્ડ બનાવવા માટે શું કરવું જોઈએ? કેટલા દિવસ માં બની ને મળી જાય ? ક્યાં અરજી કરવી ? ક્યાં પુરાવા ની જરૂર પડે ? અન્ય જિલ્લા માં નામ બદલવું હોય તો શું કરવું ? આ ઉપરાંત તમામ માહિતી મળશે એક વિડીયો માં. તો આ વિડીયો ને અંત સુધી જુઓ અને જાણીલો ઉપયોગી માહિતી.
સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
20
8
સંબંધિત લેખ