સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફુવારા પિયત માં આવતી સમસ્યા અને તેનું નિરાકરણ !
કારણ ઉપાય નોઝલ નું બંધ થવું નોઝલ માંથી કચરો દૂર કરવો. પ્રેશર ગેજ નું બંધ થવું પ્રેશર ગેજ રીપેર કરવું/ બદલવું. ફુવારા ફરતા અટકી જવા ફુવારાની સ્પ્રિંગ બરાબર સેટ કરવી / નોઝલ સાફ કરવી. જોડાણ માંથી પાણી લીકેજ થવું રબર રિંગો બરાબર કરવી / શક્ય હોય તો બદલવી / નવું જોઇનર લગાડવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
24
7
સંબંધિત લેખ