વીડીયોકડક
મધમાખી ઉછેર નફાકારક વ્યવસાય !
ખેતી માં પણ મધમાખી અગત્યનો ભાગ ભજવે છે. તો મધમાખી પાલન કરી ને પણ તેનો વ્યવસાય કરી ને નફો રળી શકાય છે. કેવી રીતે શરુ કરી શકાય છે આ નફાકારક વ્યવસાય કરી શકાય છે જાણીયે આ વિડીયો માં...!
સંદર્ભ : કડક. આપેલ ઉપયોગ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને શેર કરો.
26
4
સંબંધિત લેખ