વીડીયો ગુરુ માસ્તર જી
જમીન નકશામાં કે હદ માં થયો છે ફેરફાર જાણો આ રીતે !
ખેડૂતો માટે તેમની જમીન ની હદ કે જમીન ના નકશા માં કોઈ ફેરફાર થયો છે કે નહીં તે નકશો કેવી રીતે જોઈ શકાય તે જાણવું અગત્યનું છે તો આ ઓનલાઇન કેવી રીતે જાણી શકાય જાણીયે આ વિડીયો માં...!
સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
174
12
સંબંધિત લેખ