યોજના અને સબસીડીATMA GUJARAT
સાત પગલાં ખેડૂત કલ્યાણ !
ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલાંઓ આવરી લેવાયા છે. આ પગલાંઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના’ તેમજ ‘કિસાન પરિવહન યોજના’નો આજે પ્રારંભ કરાવ્યો હતો. વધુ જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : ATMA GUJARAT. યોજનાકીય માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
110
24
સંબંધિત લેખ