વીડીયોઇન્ડિયન ફાર્મર
ગજબ નો જુગાડ ! આ જુગાડ છે બહુ કામનો !
ખેતી માં ટેક્નોલોજી ની સાથે- સાથે જુગાડ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એવો જ એક જુગાડ આજે વિડીયો માં જોશું લાઈટ ટ્રેપ. લાઈટ ટ્રેપ ના ઉપયોગ અને ફાયદા વિશે તમે સૌ ચિતપરિચિત હશો જ. આ વિડીયો જુઓ અને જાણો ઓછા ખર્ચે ઘરે જ બનાવેલ લાઈટ ટ્રેપ. તમે પણ તમારી ખેતી માં ઉપયોગ માટે બનાવો...!
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ જુગાડ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
50
7
સંબંધિત લેખ