સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સામાન્ય વપરાશ માં લેવાતાં ખાતરોનું પોષક તત્વો નું પ્રમાણ !
સામાન્ય વપરાશ માં લેવાતાં ખાતરોનું પોષક તત્વો નું પ્રમાણ સેન્દ્રીય ખાતર તત્વ ( % ) નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છાણીયું ખાતર 0.4-1.5 0.3 – 0.9 0.3 – 0.9 શણ નો લીલો પડવાશ 0.75 0.12 0.51 ઇક્કડ નો લીલો પડવાશ 0.42 0.2 0.3 મગફળી નો ખોળ 6.5 -7.5 1.3 1.5 કપાસિયા ખોળ 6.9 3.1 1.9 દિવેલી ખોળ 4.5 – 5.5 1.8 – 1.9 1 – 1.4 લીંબોળી ખોળ 5.5 1.1 1.5 રાયડા નો ખોળ 4.5 1.5 -
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
44
6
સંબંધિત લેખ