હવામાન ની જાણકારી સ્કાયમેટ
જુઓ, ગુજરાત માં ક્યાં રહેશે વરસાદ અને ક્યાં રહેશે રાહત !
હજુ પણ ગુજરાત ના કેટલાક વિસ્તારો માં સામાન્ય વરસાદ વરસી શકે છે આ વિસ્તારો ક્યાં છે અને ક્યારે વરસી શકે છે વરસાદ જાણવા માટે જુઓ આ વીડિયો.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
69
2
સંબંધિત લેખ