વીડીયોVTV Gujarati News and Beyond
ઓછા પાણીએ થશે ખેતી, જાણો અને ઉપયોગ કરો !
ખેડૂત મિત્રો, પાણી ની આજે દરેક જગ્યાએ કસર અનુભવાય રહી છે જેમાંથી ખેતી પણ બાકી નથી. પરંતુ યુપીએલ કંપની એ શાનદાર ટેક્નોલોજી વિક્શાવી છે જેનાથી ઓછા પાણી એ પણ ખેતી સંભવ બની છે. • કઈ છે આ ટેક્નોલોજી, • કેવી રીતે કરે છે આ કામ, • કઈ રીતે તમે પણ આ ટેક્નોલોજી ની ઉપયોગ કરી શકો છો, વગેરે માહિતી માટે આ વિડીયો માં જુઓ અને ખરીદવા માંગો છો આ પ્રોડકટ તો અહીંયા
સંદર્ભ : VTV Gujarati News and Beyond. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરો.
22
6
સંબંધિત લેખ