વીડીયોએવું જે જાણવા જેવું !
ગુજરાત સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત, આ ભાવે ખરીદશે.
ખુશ ખબર ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે જાહેરાત કરાઈ કે, 1055 રૂપિયા પ્રતિ મણના ભાવે લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ બે વર્ષથી મગફળી ખરીદી કરતી આવી છે, અને નોડલ એજન્સી તરીકે કામ કરશે. ત્યારે 5275 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે તમામ સેન્ટરો પર વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી માટે જુઓ આ ખાસ વિડીયો....!
સંદર્ભ : એવું જે જાણવા જેવું ! આપેલ માહિતી ને લાઈક કરીને વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
39
8
સંબંધિત લેખ