વીડીયોAgri safar
દશપર્ણી એક જીવાત મારશે અનેક !
દશપર્ણી અર્ક તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવતું હોવાથી તે બધાં જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. તે છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે સાથે વિષાણુ અને ફૂગ પ્રતિકારક પણ છે. ખેડૂતો આ દ્રાવણને ઘરે પણ તૈયાર કરી શકે છે. કેવી રીતે બનાવી શકાય છે આ અમૃત સમાન દશપર્ણી અર્ક અને કેવી રાખવી પડશે કાળજી અને ક્યાં સુધી રાખી શકાય કેટલું વાપરવું અને ક્યાં જીવાત સામે વાપરી શકાય આ તદ્દન માહિતી માટે જુઓ આ વિડીયો માં.......
સંદર્ભ : Agri Safar. આપેલ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
97
22
સંબંધિત લેખ