હવામાન ની જાણકારી એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
જાણો, તમારા વિસ્તાર ની હવામાન ની લેટેસ્ટ માહિતી !
સેટેલાઇટ પરથી મળતી માહિતી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારો નું મૌસમ પૂર્વાનુમાન આ મુજબ છે. તારીખ 07 થી 11 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત ના અમુક જિલ્લા માં મધ્યમ વરસાદ ની સંભાવના છે. જે મધ્યમ એટલે 5-15 મીમી સુધી રહી શકે છે. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો....
સંદર્ભ :એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
49
6
સંબંધિત લેખ