વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
ભીંડા ની ખેતી હવે વૈજ્ઞાનિક પદ્ધતિ થી !
આપણે સૌ જાણીયે જ છીએ કે ભીંડા એ ક્યારેય અને કોઈ પણ જમીન માં કરી શકીયે છીએ પરંતુ જો સાથે યોગ્ય માહિતી મળે તો સોના માં સુગંધ ભળે ! તો આજ ના આ વિડીયો માં જાણો, ભીંડા ના પાયા ના ખાતર થી તેમાં આવતી જીવાત નું સંપૂર્ણ સમાધાન અને તમે પણ કરો વૈજ્ઞાનિક પદ્ધતિ થી ભિંડા ની ખેતી.
સંદર્ભ :એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
69
26