વીડીયોBBC News Gujarati
વેસ્ટ માંથી બેસ્ટ આ રીતે પણ !
આજે દેશ માં બીજ જરૂરી કચરો અને તેમાં પણ પ્લાસ્ટિક એ દરેક માટે સૌથી મોટી સમસ્યા છે પરંતુ ગુજરાત ના વ્યારા માં વૈજ્ઞાનિક ઢબે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. અહીં બિનજરૂરી કચરામાંથી ખાતર અને રસ્તાઓ બનાવવા માટેનું મટિરિયલ બનાવવામાં આવે છે. કેવી રીતે જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : BBC News Gujarati. આ વિડીયો ને લાઈક કરીને આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
21
6
સંબંધિત લેખ