વીડીયો ગુરુ માસ્તર જી
ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના !
ખેતી કામ કરતી વખતે કેટલીક સમયે અનેક અકસ્માત થતાં હોય છે જેમાં ક્યારેક આજીવન ખોડ ખાંપણ કે ક્યારેક ખેતી માં આકસ્મિક મૃત્યુ પણ થતું હોય છે તે માટે સરકારે કેટલીક સહાય આપે છે જે 1 લાખ થી 2 લાખ ની હોય છે. આ સહાય કોને - ક્યાં સંજોગ માં મળે અને તે માટે ફોર્મ ક્યાં મળે અને કેવી રીતે ફોર્મ ભરવું તમામ માહિતી માટે આ વિડીયો જુઓ અને અન્ય ખેડુ મિત્રો ને શેર કરો જેથી ન કરે નારાયણ અને ખેતી માં અકસ્માતી કાંઈ થાય તો આ સહાય તેમને મળી શકે.
સંદર્ભ : ગુરુ માસ્તરજી. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
81
13
સંબંધિત લેખ