વીડીયો ગુરુ માસ્તર જી
લેવું છે ખેતી માટે વીજ કનેક્શન ? તો જુઓ અને કરો અરજી !
ખેડૂત મિત્રો ને ખેતર માં વીજ કનેક્શન લેવું હોય તો શું શું પ્રોસેસ કરવી ક્યાં - ક્યાં ફોર્મ ફરવા, ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, કઈ જગ્યાએ અરજી કરવી વગેરે પ્રશ્નો ના જવાબ માટે જુઓ જાણો અને તમારા ખેતર માં વીજ કનેક્શન મેળવો. આ ઉપયોગી માહિતી ને તમારા સુધી જ સીમિત ન રાખતા તમામ મિત્ર ને શેર કરો.
સંદર્ભ : ગુરુ માસ્તરજી. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
266
62
સંબંધિત લેખ