વીડીયોખેતી મારી ખોટમાં
નીમેટોડ નું સંકલિત નિયંત્રણ !
જુદાં જુદાં પાક માં નીમેટોડ નું વધારે પ્રમાણ માં ઉપદ્રવ વધ્યો છે. જેના નિયંત્રણ માટે ખેડૂતો જાત- જાત ની દવાનો ઉપયોગ કરતાં હોય છે, તો પણ ક્યાંક ઉપદ્રવ યથાવત રહેતો હોય છે પરંતુ તેના નિયંત્રણ માટે કેવું સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ આ ખાસ વિડીયો માં.
સંદર્ભ : ખેતી મારી ખોટમાં ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
49
8
સંબંધિત લેખ