એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ માં મોલોના નુકશાનને જાણો
બચ્ચાં અને પુખ્ત રસ ચૂસી છે. પાન ઝાંખા અને કાળા થઇ જાય છે તથા ઉપદ્રવ વધુ હોય તો દડા બંધાવામા પણ સમસ્યા સર્જાય છે. એસિટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૨ મિલિ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
4
સંબંધિત લેખ