કૃષિ વાર્તાGURU MASTERJi
ખેડૂત ને મળશે પાક નુકસાન ની સહાય ! જુઓ સરકાર નો પરિપત્ર શું છે?
નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડુતો ને આ વષૅ જે વધુ વરસાદ ને કારણે પાકનું નુકસાન થયેલ છે તેના માટે સરકારે ઓફિશિયલ પત્ર પણ જાહેર કયૉ છે એટલે કે જે અલગ અલગ જીલ્લા વિકાસ અધિકારીઓ ને લખવામાં આવેલ પત્ર વિશે પણ જાણીશું અને શું છે બીજી અન્ય માહિતી તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જુઓ.
સંદર્ભ: ગુરુ માસ્તર જી, આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
85
2
સંબંધિત લેખ