એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
હળવાશમાં ન લો અને જૂઓ, કપાસમાં ગુલાબી ઇયળની શરુઆત થઇ કે કેમ?
કપાસમાં નીકળતા નવા ફૂલોની ઉપરની પાંખડીઓ બીડાઇ જઇ ગુલાબની કળી જેવું થઇ જાય, આવા ફૂલોને તોડીને જૂઓ, આપણ ને ચોક્કસ નાની સફેદ રંગની ઇયળ દેખાશે, જે સમય જતા ગુલાબી રંગની થશે. જો ૫% કરતા વધારે આવા ફૂલો (રોઝેટ) જોવા મળે તો દવાનો છંટકાવ અવશ્ય કરવો. દવા છાંટતા પહેલા આવા દેખાતા ફૂલો તોડી ને નાશ કરવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
22
10
સંબંધિત લેખ