વીડીયોગુજરાત ખેડૂત સહાય
ખેતીમાં ઉપયોગી પરભક્ષી કીટક !
આપણે સૌ પાક ના દુશ્મન એટલે કે, મીલીબગ, થ્રિપ્સ તડતડિયા થી પરિચિત જ છીએ અને તેના નિયંત્રણ માટે આપણે દવા નો છંટકાવ પણ કરીયે છીએ પરંતુ પાક માટે કેટલાંક ઉપયોગી કીટક પણ હોય છે દુશ્મન જીવાત નું ભક્ષણ કરતા હોય છે, જાણીયે આ વિડીયો માં.....
સંદર્ભ : ગુજરાત ખેડૂત સહાય. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
16
6
સંબંધિત લેખ