બાગાયતTV9 ગુજરાતી
ડ્રેગનફ્રુટ ની ખેતીમાં થતા ખર્ચ, આવક અને નફાનું ગણિત !
ડ્રેગનફ્રુટ ની ખેતી કરવામાં વધુ રોકાણ ની જરૂર નથી તો ચાલો જાણીયે તેના વાવેતર માટે શેની જરૂર પડે છે. જાણો ડ્રેગનફ્રુટ ના વાવેતર સમયે શું શું કાળજી રાખવી અને ડ્રેગનફ્રુટ ની ખેતીનું ગણિત જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક કરો અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
15
5
સંબંધિત લેખ